જો $\left( {p \wedge  \sim q} \right) \wedge \left( {p \wedge r} \right) \to  \sim p \vee q$  એ અસત્ય હોય તો $p, q$ અને $r$ ના સત્યાર્થતાનું મુલ્ય અનુક્રમે ...............થાય .

  • [JEE MAIN 2018]
  • A

    $F, T, F$

  • B

    $T, F, T$

  • C

    $F, F, F$

  • D

    $T, T, T$

Similar Questions

"જો ચોરસની બાજુને બમણી કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ ચારગણું થાય " આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............... થાય 

  • [JEE MAIN 2016]

બુલીય અભિવ્યક્તિ $\left(\sim\left(p^{\wedge} q\right)\right) \vee q$એ $\dots\dots\dots\dots$ને સમકક્ષ છે.

  • [JEE MAIN 2022]

$p, q, r$અને s ને તેમના સત્યાર્થતા મૂલ્યો આપતાં, સંયુક્ત વિધાનો $p \vee r \vee s , p \vee r \vee \sim s , p \vee \sim q \vee s , \sim p \vee \sim r \vee s$, $\sim p \vee \sim r \vee \sim s , \sim p \vee q \vee \sim s , q \vee r \vee \sim s , q \vee \sim r \vee \sim s , \sim p \vee \sim q \vee \sim s$ માંથી મહત્તમ કેટલા વિધાનો એક સાથે સાચાં બનાવીશકાય$?$

  • [JEE MAIN 2022]

આપેલ પૈકી ક્યૂ વિધાન $\mathrm{p} \wedge \sim \mathrm{q}$ ને સમતુલ્ય થાય $?$

  • [JEE MAIN 2021]

વિધાન $( P \Rightarrow Q ) \wedge(R \Rightarrow Q )$ એ $........$ સાથે તાર્કિક રીતે સમકક્ષ છે.

  • [JEE MAIN 2023]